મોરબી નિવાસી ત્રંબકલાલ મહેતાનું દુઃખદ અવસાન
મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ત્રંબકલાલ મોહનલાલ મહેતા (ઉં.વ. 84) તે પરેશભાઈ મહેતા (પાણી પુરવઠા), હરેશભાઈ મહેતા, ચંદ્રેશભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, માયાબેન જોષી, નયનાબેન જોષીના પિતા, કિશોરભાઈ મહેતા (ક્રિષ્ના હોસ્પિટલ)ના કાકાનું તારીખ 29-5-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે.
સદગતનું બેસણું તારીખ 31-5-2024 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6-30 કલાકે નિલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુનગર-2, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.