મોરબી: મોરબી નીવાસી નર્મદાબેન ગોવિંદભાઈ કાસુન્દ્રાનુ તા. ૧૮-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું તા. ૨૦-૦૫- ૨૦૨૪ ને સોમવાર, સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ મધુવન હોલની બાજુમાં, અનીલ પાર્ક સોસાયટી, છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે.
લી.
જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા અવચરભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા મહેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા
(M: 8469533939, 97265 99973)

