Wednesday, March 5, 2025

મોરબી નીવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ. રેખાબેન હિંમતભાઈ સુરેલીયા( ઉ વર્ષ ૬૩) નું તારીખ-૧૬-૦૫-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે તેઓ હિંમતભાઈ સુરેલીયાના ધમઁ પત્ની તેમજ અજયભાઇ હિંમતભાઈ સુરેલીયાના માતૃશ્રી તેમજા રચનાબેનના સાસુ તેમજ માનવ, જેનિશના દાદીમા તથા સ્વ અંબારામભાઇ, સ્વ અમરશીભાઇ, સ્વ. બાબુભાઇ, બટુકભાઈ મોરારજીભાઈ ના નાના ભાઇના ધમઁ પત્ની તેમજ ભુપતભાઈ, કિશોરભાઈ, અશ્વિનભાઈ, જયદિપભાઇ, હિતેશભાઈના કાકી તેમજ વેલજીભાઈ જેઠાભાઈ ભાલારા ( ટંકારા વારા)ની દિકરી તેમજ દિલિપભાઇ ભાલારા, કિશોરભાઈ ભાલારા તથા ભરતભાઇ ભાલારાના બેન નુ દુ:ખદ અવસાન થયેલ છે.

સદગતનુ બેસણું :- તારીખ ૨૦/ ૦૫/૨૦૨૪ને સોમવારે સાંજે ૦૪ થી ૦૬ કલાકે પટેલ વાડી વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે.

(નોંધ:- પિયર પક્ષનુ બેસણું સાથે રાખેલ છે) મો. નં – હિંમતભાઇ ૯૯૭૯૩ ૦૮૭૮૨ અજયભાઇ ૯૯૦૯૫ ૪૧૫૯૭ દિલિપભાઇ ૮૨૩૮૫ ૬૨૫૫૭, ભરતભાઇ ૯૮૯૮૭ ૨૯૬૦૮ સુરેલીયા પરિવારના જયશ્રી કૃષ્ણ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર