Wednesday, February 19, 2025

મોરબી નિવાસી અન્નપૂર્ણાબેન ગૌતમભાઇ નિમાવતનુ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન પામેલ છે.

સદગતનું બેસણું તા. ૦૮-૦૭- ૨૦૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે પંચમુખી હનુમાન મંદિર, ઉમા સ્કૂલ સામે, ધરમપુર રોડ મોરબી ખાતે રાખેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર