મોરબી નીવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું દુઃખદ અવસાન
મોરબી: મૂળ બોડી ઘોડી અને હાલ મોરબીમાં રહેતા જયસુખભાઇ મયાશંકર દવે (ઉ.79)તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ તથા રવીન્દ્રભાઈ, વર્ષાબેન આર.દવે, સ્વ. મીનાક્ષીબેન વિ. મહેતાના પિતા તેમજ ડુંગરકા વાળા સ્વ. ટપુભાઈ પરસોતમભાઈ ત્રિવેદીના જમાઈ જયસુખભાઈ મયાશંકર દવેનું તા.23.3.24 ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.28-03-2024 ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે રામેશ્વર મંદિર ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી -2 ખાતે રાખેલ છે. મો- રવીન્દ્રભાઈ – 90997 02007