મોરબી નીવાસી લખમણભાઇ કડીવારનુ દુઃખદ અવસાન
મોરબી નીવાસી લખમણભાઇ શીવાભાઈ કડીવારનુ તા.૦૭-૦૩ -૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તારીખ. ૧૦-૦૩-૨૦૨૫ ને સોમવારના રોજ સવારના ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ સનરાઈઝ પાર્ક ગેટ નં -૦૧ તુલસી પર્ણ એપાર્ટમેન્ટ મોરબી ખાતે રાખેલ છે.
નોંધ:- લોકિક પ્રથા બંધ છે/ તેમજ સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
લી…
ગં.સ્વ. મધુબેન લખમણભાઈ કડીવાર, વિપુલભાઈ લખમણભાઈ કડીવાર (પુત્ર), હિતેશભાઈ લખમણભાઈ કડીવાર (પુત્ર), સવજીભાઈ શીવાભાઈ કડીવાર (ભાઈ), મનસુખભાઈ શીવાભાઈ કડીવાર (ભાઈ)