મોરબી નીવાસી કંચનબેન જગદીશચંદ્ર પંડ્યાનું દુઃખદ અવસાન
મૂળ ટંકારા તાલુકાના ગજડી ગામના વતની અને હાલ મોરબી રહેતા જગદીશચંદ્ર કેશવલાલ પડ્યાંના ધર્મ પત્ની સ્વ. કંચનબેન (જયશ્રીબેન)નું ૬૫ વર્ષની ઉંમરે તા. ૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તે શાસ્ત્રી રાજનદાદના ભાભુ તથા નટવરભાઈ બળવંતભાઈ શાસ્ત્રી, જનકભાઈ પંડયાના ભાભી, તથા પંડ્યા નિરંજનભાઈ ના માતૃશ્રી તથા (ઘુનડા ખાનપર) વ્રજલાલ રામેશ્વર જોષીના દિકરીનુ ઉઠામણુ તથા પિયર પક્ષનું બેસણું તા. ૨૭/૦૧-૨૦૨૫ ને સોમવારે સાંજે ૪:૦૦ થી ૫:૦૦ કલાકે ચા. મ.મોઢ બ્રાહ્મણની વાડી સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.