Sunday, December 22, 2024

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે સનરાઈઝ એપાર્ટમેન્ટ,ગજાનન પાર્ક રામકો બંગલો પાછળ,લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખ્યું છે. તેમજ સાંજે ૮ થી ૧૦ કલાકે રાજપર ગામ ખાતે નવા પ્લોટ વિસ્તારમાં મહેશભાઈ મકનભાઈ રંગપડીયા નાં ઘરે રાખેલ છે.

નોંધ:- લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર