Monday, April 21, 2025

મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સુત્રોના હવાલેથી જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.

જ્યારે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ પાંચ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટે આપી લીલી ઝંડી આપી દીધી છે ત્યારે નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે. જ્યારે છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી, અને હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર