Monday, December 23, 2024

મોરબી નગરદરવાજા પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં નગરદરવજા પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નગરદરવજા પાસે જાહેર રોડ પરથી આરોપી રાજેશભાઈ હોતચંદભાઈ જાંગીયાણી (ઉ.વ.૩૫) રહે. નાની વાવડી ગામ તા.જી. મોરબીવાળાએ પોતાના હવાલાવાળા એક્ટીવા રજીસ્ટર નંબર-GJ-36-P-7376 ની કિં રૂ.૩૦,૦૦૦ વાળામા રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર