Monday, December 23, 2024

મોરબી: મુક્તાબેન શિવાભાઈ બરાસરાનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71)તે સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની તેમજ મુકેશભાઈ, વિનોદભાઈ, જયેશભાઈ, રાજેશભાઇ(ધવલ માર્કેટિંગ)ના માતા તેમજ માવજીભાઈ, લવજીભાઈ, મનસુખભાઇ (મનુકાકા)(પૂર્વ કાઉન્સિલર), રમણીકભાઇ (નિર્મલ વિદ્યાલય) ના ભાભી અને ડૉ. પ્રવીણ બરાસરા, દિલીપ બરાસરા (સંદેશ, મોરબી અપડેટ), અશ્વિન બરાસરા(લોક સાહિત્યકાર) ના ભાભુનું તારીખ 7/11/23ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. 

સ્વર્ગસ્થનું બેસણું તારીખ 10/11/23, શુક્રવાર, બપોરે 3.00થી 5.30 કલાકે, વરિયા મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે).

– બરાસરા પરિવારના જયશ્રી કૃષ્ણ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર