Friday, December 27, 2024

મોરબીના મયુય પુલ પર કારે હડફેટે લેતા બાઈક સવાર પત્રકાર ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મયુર પુલ ઉપર કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભળીયાદ રોડ વિધાનગર સોસાયટીમાં રહેતા પત્રકાર વિપુલભાઈ સુરેશભાઈ ઉટવાડીયા (ઉ.વ.૩૬) એ આરોપી સફેદ બ્રેજા કાર રજીસ્ટર નંબર -GJ-36-AL-7925 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૦૪-૨૦૨૪ ના રોજ પોણા છ વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળી સફેદ બ્રેજા કાર નંબર-GJ-36 – AL-7925 વાળી પુર ઝડપે બે ફીકરાઇ થી ચલાવી નિકળતા પાછળ થી ફરીયાદીના બજાજ ડિસ્કવર મોટર સાયકલ ને હડફેટે લેતા ફરીયાદીને માથામાં કાનમાં તેમજ જમણા પડખાના ભાગોમાં ઇજા થતા આરોપી પોતાની કાર ચલાવી નાશી ગયો હતો જેથી ભોગ બનનાર વિપુલભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૨૭૯,૩૩૭ એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર