Wednesday, April 16, 2025

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક હવે 25 એપ્રિલના રોજ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક ૧૧/૦૪/૨૦૨૫ ના બદલે ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર