Wednesday, April 2, 2025

મોરબી મહાપાલિકા દ્વારા 3 એપ્રિલે ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા અને ગંદકી મુક્ત કરવા માટે સ્વચ્છતા અભિયાન ચાલાવવામા આવી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે ૦૩ એપ્રિલે મોરબીના ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૩/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકે, શ્રમદાન ફોર મોરબી અન્વયે ઉમા ટાઉનશીપ મેઇન રોડ ખાતે સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર