Sunday, January 19, 2025

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામોની જન્મ-મરણ નોંધણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરીએ થઈ શકશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ – જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રી દ્વારા આપની કામગીરી સરળતાથી થઇ શકશે.

તેથી જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર