Monday, December 30, 2024

મોરબી: લુણસર જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લાના લુણસર ગામે લુણસર જુથ સહકારી મંડળીની ચુંટણી યોજાઈ હતી જેમાં જીતુભાઇ છગનભાઇ વસાણીયાની પેનલના ૨૦ માંથી ૧૨ સભ્યો વિજેતા થયેલ છે.

શ્રી લુણસર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જીતુભાઈ છગનભાઈ વસીયાણી તથા ઉપપ્રમુખ તરીકે હીતેન્દ્ર હેમુભાઈ ધોરીયાણી (મનો)ની નિમણૂક કરવામાં આવી છે તેમજ લુણસર જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલા સભ્યો જેમ કે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી-પ્રમુખ, હિતેન્દ્ર હેમતલાલ ધોરીયાણી (મુનો)-ઉપપ્રમુખ તથા કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાંન્તીલાલ છગનલાલ વસીયાણી, ભરતભાઈ મહાદેવભાઈ વરમોરા, નારયણ ઝવેરભાઈ ધોરીયાણી, મનહરભાઈ રામજીભાઈ સરસાવાડિયા, જેરામભાઈ ધરમશીભાઈ વસીયાણી, રમેશભાઈ જીવરાજભાઈ સરસાવાડિયા, ચેતન શાંતિલાલ ગોપાણી, મહીલા અનામત – મધુબેન ચંદુલાલ વસીયાણી તેમજ અનુસુચિત જાતિ- ગુલાબભાઈ બચુભાઈ ચાવડાને ગ્રામજનોએ તથા ખેડૂતોએ અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર