Sunday, September 22, 2024

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક યુવાન ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી -૨ શક્તિચેમ્બર સામે સર્વીસ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક યુવાનને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨ શક્તિચેમ્બર સામે સર્વીસ રોડ પરથી આરોપી કુમારભાઈ જાદવભાઈ સીંધવ (ઉ.વ.૩૩) રહે. જાંબુડીયા તા.મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૭૫૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર