મોરબી મોરબી હળવદ હાઇવે પર જુગાર રમતા 5 ઝડપાયા July 11, 2022 Share FacebookTwitterWhatsAppTelegram મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રમતા પાંચ શખ્સોને રોકડા રૂપિયા 46,700 સાથે ઝડપી લીધા હતા. મોરબી એલસીબી ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર તથા ભરતસિંહ ડાભીને મળેલ બાતમીને આધારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરીઓમપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગાર રમી રહેલા સંજયભાઇ વલ્લભભાઇ પટેલ, મનસુખભાઇ મગનભાઇ પટેલ, રાજદિપસિંહ ઉર્ફે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઇ છગનભાઇ પટેલ અને ચિરાગભાઇ ભાઇલાલભાઇ જોષી રહે. બધા મોરબી વાળાઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 46,500 રોકડા કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો Share FacebookTwitterWhatsAppTelegram Previous articleઆવતી કાલ સોમવારે NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી મિટિંગ યોજાશેNext articleલ્યો બોલો ! બંધ મકાનમાંથી ચોર સીસીટીવીનું DVR ચોરી ગયા વધુ જુઓ મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખભાઈ પટેલની મોદક તુલા કરવામાં આવી November 16, 2024 મોરબીના ભામાશા અને ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલની થયેલ મોદક તુલા સાંઈઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ મોકલાશે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા હજારો લોકોની ઉપસ્થિતમાં 451 જેટલા દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના... મોરબી શહેરમાં અવારનવાર વ્યાજના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો November 16, 2024 મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા ઉ.વ.૨૬ રહે.રવાપર ધુનડારોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત... છત્તીસગઢથી ગુમ થયેલ વૃદ્ધાને મોરબીના રંગપરથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી શી ટીમ November 16, 2024 મોરબી: છત્તીસગઢ રાજ્યના મુંગેરી જીલ્લામાંથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબી તાલુકાના રંગપર ગામની સીમમા આવેલ કારખાનામાંથી શોધી કાઢી પરીવાર સાથે મોરબી તાલુકા પોલીસ સી ટીમે મિલન કરાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે, દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી રાજ્ય-છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ કે તેઓના માતા મીનાબેન રામકુમાર... તાજા સમાચાર મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખભાઈ પટેલની મોદક તુલા કરવામાં આવી November 16, 2024 મોરબી શહેરમાં અવારનવાર વ્યાજના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો November 16, 2024 છત્તીસગઢથી ગુમ થયેલ વૃદ્ધાને મોરબીના રંગપરથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી શી ટીમ November 16, 2024 મોરબી તાલુકામાંથી અપહરણ થયેલ બાળક સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ November 16, 2024 મોરબીમાં ગુરુ નાનક જયંતીની ભક્તિભાવથી ઉજવણી; વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ November 15, 2024