મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2024/25 માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે આ પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવશે.વિદ્યાર્થીને અનુકૂળ રહે તે માટે સ્કોલરશીપ પરીક્ષા ચાર અલગ અલગ તારીખે ગોઠવેલ છે વિદ્યાર્થી કોઈ પણ એક તારીખે આ પરીક્ષા આપી શકશે એકથી વધુ વાર આ પરીક્ષા આપી શકાશે નહી જેના માટે લીંક પર રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે.