Sunday, September 22, 2024

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે મળશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી તા. 08/08/2022 રોજ સવારે 11 કલાકે જીલ્લા પંચાયત કચેરી મોરબીના સભાખંડમાં મળશે

આ સામાન્ય સભામાં ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ ૨૦૨૧-૨૨ ના જીલ્લા કક્ષાના ૧૦ ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા, જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, જીલ્લા પંચાયતની સ્વભંડોળની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ માટેના વિકાસના કામોના આયોજન તેમજ ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા સહિતના એજન્ડાઓ પર ખાસ ચર્ચા કરી બહાલી આપવામાં આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર