મોરબી: જિલ્લા કોંગ્રેસ સેવાદળ મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છ ની નિમણૂક
ગુજરાત સેવાદળના પ્રદેશ મહામંત્રી જીલ્લા ઇન્ચાર્જ(પ્રભારી), જીલ્લા અધ્યક્ષ પદાધિકારીઓના આદેશ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કોંગ્રેસ દળ મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છ ની નિમણૂક કરી વિશેષ જવાબદારી આપવામાં આવી છે
તેમજ સેવાદળ સંગઠનને મજબૂત બનાવશો અને અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈની અપેક્ષા મુજબ નિષ્ઠાથી તમારી ફરજ નિભાવશો તેવી આશા વ્યક્ત કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે ત્યારે બીજી તરફ બહોળો મિત્ર વર્તુળ ધરાવતા ચિરાગભાઈ પર શુભેક્ષા નો ઘોષ વરસવામાં આવી રહ્યોછે