Monday, November 18, 2024

મોરબી જિલ્લાના વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AD, GJ36 AG, GJ36 AH, GJ36 AK, GJ36 AM અને ફોર વ્હિલ માટે GJ36 AF, GJ36 AJ, GJ36 AL ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે GJ36V, GJ36X તથા થ્રી-વ્હિલ માટે GJ36W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૫ /૦૪ /૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૧૫ /૦૪ /૨૦૨૪ થી તા.૧૭ /૦૪/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૭/૦૪/૨૦૨૪ થી તા.૧૯ /૦૪/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૯ /૦૪/૨૦૨૪ નારોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.તેમજ બાકી રકમનું ચૂકવણું પરિણામ જાહેર થયેલી ૧ દિવસમાં ઉપરોક્ત વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર