મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી
મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા દ્વારા નિમણુંકો કરાવામાં આવી છે.
મોરબી: મોરબી જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી તથા જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી તથા જીલ્લા મહામંત્રીઓ સાથે પરામર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો,વિશેષ આમંત્રિત સભ્યો,મંડલ પ્રભારીઓ તથા ઝોન પ્રભારીઓનીની નિમણૂક કરવામાં આવી છે.