મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવાયો
વધુ જુઓ
મોરબીના શક્ત શનાળા ખાતે કાલે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે
સવારે મામાદેવનું મહાપૂજન,યજ્ઞ, મહાપ્રસાદ, અને ભવ્ય ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબીઃ શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આગામી તારીખ 25 ઓક્ટોબરને શુક્રવારેના રોજ રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાનાર છે.
જેમાં 25 ઓક્ટોબરે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન થશે. સાંજે 6 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9 કલાકે...
માળીયાના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડાજાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા (મીં) પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા...
મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરાયો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ...