મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે
મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તારીખ 02/02/2025ને રવિવારના રોજ સવારે ગામ-બગથળા તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે.
સમુહલગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ 7/11/ 2024થી તારીખ 31/12/2024 સુધી લેન્ડ માર્ક પ્લાઝા 3 જો માળ મોમ્સ ઢોસાની બાજુમાં સમયના ગેટની બાજુમાં શનાળા રોડ, મોરબી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી, અથવા જન્મ તારીખનો દાખલો ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યા ના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેક ની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો.
સંપર્ક કરો પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 98254 05076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 98256 95708, જયંતિભાઈ પડસુંબિયા 98256 95827, મંત્રી જયંતિભાઈ વિડજા 99789 21318 સહમંત્રી મગનભાઈ અધારા 98250 98079, ખજાનચી ઈશ્વર ભાઈ સબાપરા 94272 22510 સહ ખજાનચી કમલેશભાઈ કૈલા 98986 56985, જયેશભાઇ રંગપરિયા 98792 15000, જયંતિભાઈ શેરસિયા 98252 83287, સવજીભાઈ સુરાણી 98793 10620, ચંદુભાઇ કુંડારીયા 99253 60244.