રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન, ગુરૂવારે બેસણું
મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા (ઉં.વ. ૬૫) તે નિલેશ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું તા. ૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા. ૨૫/૦૧/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે. (સંપર્ક : નિલેશભાઈ – 9979018978)