Thursday, March 13, 2025

મોરબી કોંગ્રેસમાં ગાબડું 200 જેટલા હોદ્દેદારોના કેસરિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશ વર્ષના કાર્યોથી પ્રેરાઈ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલાના સમર્થનમા અને ગરીબ, મહિલા, ખેડુત, યુવા ઓના ઉત્થાન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ 10 વર્ષમાં કરેલ કાર્યોથી પ્રેરાઇને કોગ્રેસ છોડી ૨૦૦ હોદેદારો અને કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા.

આ તમામ ને 66- ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જયતિંભાઇ જે પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, વિનુભાઇ ડાભી, ચુનીભાઇ કુંડારીયા, શામજીભાઇ મેથાણીયા, જીગાભાઇ, ગોરધનભાઇ સોલંકી, રમેશભાઇ કણસાગરા, અવચરભાઇ દેગામા, શૈલેશ દલસાણીયા, વિનુભાઇ અજાણા, ગૌતમભાઇ હડીયલ સહિતના મહાનુભાવોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર