હવે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લેપરોસ્કોપીક સર્જરીથી વિનામૂલ્યે થશે ઓપરેશન
મોરબી જનરલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા એપેન્ડિક્સ તથા પિત્તાશયની કોથળી કાઢવાના ઓપરેશન લેપરોસ્કોપીક (દૂરબીન) સર્જરીથી વિનામૂલ્ય કરવામાં આવે છે જેની મોરબી જિલ્લાના નાગરિકોને નોંધ લેવા મોરબી જનરલ હોસ્પિટલના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.