Thursday, December 26, 2024

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હવેથી મોરબી શહેર મામલતદાર કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે કાર્યરત રહેશે

મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત હતી. જે હવેથી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સ્થળાંતરિત કરેલ છે.

જેથી હવે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-મોરબી શહેરના પત્રવ્યવહાર માટે તેમજ અરજદારોએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ મોરબી શહેર મામલતદારની યાદીમાં જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર