Friday, January 17, 2025

મોરબી સિટી પોલીસે 27 ખોવાયેલ મોબાઈલ અરજદારોને પરત કર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાંથી ૫,૦૨,૩૬૨/- ની કિમતના કુલ-૨૭ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ- ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જેથી પોલીસે સ્ટાફે એ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ મોબાઇલ નંગ- ૨૭ કી.રૂ.૫,૦૨,૩૬૨/- ના શોધી પબ્લીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર