મોરબી : ભાયાવદરના વતની લાભુબેન કાનજીભાઈ રાડિયાનું દુખદ અવસાન
મોરબી : મૂળ ભાયાવદર વતની હાલ મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઉ.વ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈનાં માતા તેમજ પાર્થ (પત્રકાર – એબીપી અસ્મિતા) અને કિશનનાં દાદીનું તા. ૨૯ ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા.૧-૦૬-૨૦૨૩ ને ગુરુવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે તેમજ તા.૨-૦૬-૨૦૨૩ નાં રોજ શુક્રવારે સવારે ૯ થી ૧૧ વાગ્યે રાડિયા શેરી, ભાયાવદર ગામ તા. ઉપલેટા ખાતે રાખેલ છે
ભરતભાઈ : 97378 03989
ધર્મેન્દ્રભાઈ : 99257 26345