મોરબી ABP ન્યુઝના પત્રકાર પાર્થ રાડિયાના દાદીમાનું અવસાન
મોરબી : લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઊ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈ નાં માતા તેમજ પાર્થ (પત્રકાર) અને કિશન નાં દાદી નું આજ તા. ૨૯ ને સોમવાર નાં રોજ અવસાન થયેલ છે.સદગત નું સ્મશાન યાત્રા બપોરના ૨ વાગ્યે, ખત્રીવાડ મેઈન રોડ, શેરી ૪ નાં નાકે થી રાખેલ છે.