Tuesday, September 17, 2024

મોરબી -૨ પાડાપુલ પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-૨ પાડાપુલ પરથી નીચે પડી જતા વૃદ્ધનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી -૨ વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૧ માં રહેતા ૭૧ વર્ષીય જીતેન્દ્રસિંહે ઉર્ફે જીતેન્દ્રભાઇ બળવંત સિંહ ઠાકોર ગઇકાલના રોજ  પાડાપુલ ઉપરથી પગ લપસી જતાં નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર