Thursday, January 23, 2025

GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે 100 days campaign ના ભાગ રૂપે ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં 100 Days intensified Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે તથા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ તથા GMERS મેડીકલ કોલેજ ડીન બિસ્વાસ સાહેબ, અસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્વિન્કલ પરમાર તથા ડો. વિપુલ ખખરના વડપણ હેઠળ યુથ અવેરનેસ માટે ટીબી મુક્ત ગુજરાત/મોરબીની શપથ લઈ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર