વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ ૬૬ કેવી પાવર હાઉસ સામે ખરાબામાંથી ગઇકાલે એક અજાણ્યા 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)