Saturday, September 28, 2024

માનસર ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા રજૂઆત કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના માનસર ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં સી.એચ.ઓ તેમજ એફ.એચ. ડબલ્યુ. ની ખાલી જગ્યા ભરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે


મોરબી તાલુકાનું માનસર ગામ સેન્ટર માં આવેલું હોય અને ગામની વસ્તી અંદાજે 1600થી વધારે હોય અને ખેત મજૂરી અર્થે આવતા પરપ્રાંતીય લોકોની સંખ્યા પણ વધુ હોય માનસર ગામ માં આરોગ્ય સુવિધા મેળવવામાં લોકો ને મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આ ખાલી પડેલી જગ્યા સત્વરે ભરવામાં આવે તો આજુબાજુ ના ગામનાં લોકો તેમજ પરપ્રાંતિય મજૂરો ને ગામમાં જ આરોગ્યલક્ષી સુવિધાઓ સમયસર મળી રહે તેમ હોય તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માંઆ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરીયાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર