Tuesday, January 7, 2025

માળિયાના ખાખરેચી ગામે વર્લી ભક્ત ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળિયા તાલુકાના ખાખરેચી ગામે લુહાર શેરીમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમડતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે લુહાર શેરીમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમડતા એક ઈસમ ભરતભાઈ જગજીવનભાઇ કૈલા (ઉ.વ.૪૬) રહે. ખાખરેચી ગામ તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૬૭૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ પ્રવિણભાઇ ઉર્ફે પલો કોળી રહે. હળવદ વાળો સ્થળ પરથી નાશી હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર