Tuesday, March 25, 2025

માળીયાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાની પેરવી કરતા ચાર ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા ઇસમોને ડીઝલનુ ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ અશોક લેલન કંપનીનું ટેન્કર રજી. નં. GJ-12- BV-7662 કિં.રૂ.30,00,000/- તથા ટેન્કરમાં ભરેલ હાઇ ફલેશ હાઇ ડીઝલ ૨૯૦૦૦ લીટર કિં.રૂ. ૧૪,૭૪, ૪૨૩/- તથા ચોરી કરવાના સાધનો જેમાં લોખંડ કાપવાનું ગ્લાઇન્ડર નંગ-૦૧ કિં.રૂ. ૨,૦૦૦/- તથા પ્લા.નુ ખાલી બેરલ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦/- તથા શીલ કરવાના તાર તથા ડીસમીસ મળી કુલ કિ.રૂ.૪૪,૭૬,૬૨૩ નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હામાં સંડોવાયેલ કુલ-૦૪ ઇસમો પ્રવેશસીંગ કાલીદાસસીંગ રાજપુત (ઉ.વ.૪૦) રહે. જાખરનું પાટીયુ, ચામુંડા હોટલ પાછળ, પડાણા, જી.જામનગર, મુળ રહે. રાયા, તા.જી.ભદોહી, ઉત્તરપ્રદેશ, અમીતસીંગ ગોવિંદસીંગ રાજપુત (ઉ.વ. ૨૦) રહે. જાખરનુ પાટીયુ, ચામુંડા હોટલ પાછળ, પડાણા, જી.જામનગર, મુળ રહે. રમોલી, પો.સ્ટે.પ્લુઆ, તા.શકકલડીહા, જી.ચંદોલી, ઉત્તરપ્રદેશ, માલ ધીરૂભાઇ લક્ષ્મણભાઇ કાનગડ (ઉ.વ.૪૯) રહે. જશાપર, તા.માળીયા (મિં), જી.મોરબી, તથા વશરામભાઇ રવજીભાઇ ખડોલા (ઉ.વ.પર) રહે. મોટીબરાર, તા.માળીયા (મિ) વાળાને પકડી પાડી ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર