માળીયાની ભીમસર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો
વધુ જુઓ
મોરબીમાં વૃદ્ધને ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડી કરી હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી...
મોરબીમાં DCX કંપનીના નામે વધુ વળતર આપવાની લાલચ આપી યુવક સાથે 36 લાખની છેતરપીંડી
મોરબી: મોરબીના લાલપર ગામના યુવકને આરોપીએ વોટ્સએપ તથા ટેલીગ્રામમા DCX કંપનીનુ નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધું વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખાતામાં નાણાં મેળવી યુવક પાસેથી રૂ. ૩૬ ,૧૧,૦૫૦ પડાવી યુવકે સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ...
મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓ, વ્યક્તિ વિશેષ,કર્મચારી સહિત 200 ના સન્માન કરવામાં આવ્યા
મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે જી થી કોલેજ સુધી ના 170 વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજ ના વિશિષ્ટ...