Sunday, September 8, 2024

માળિયાના બગસરા ગામે ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર રહ્યા હતા.

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગ્રામ સભામાં થયેલ ઠરાવોનો કોઈ જાતનો નિકાલ નો કરતા આજે તારીખ 02/10/ 2023 ના રોજ બગસરા પ્રાથમિક શાળામાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ગણ્યા ગાયઠા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે ગત ગ્રામ સભા થયેલ ઠરાવો વિષે ચર્ચા થતાં ગોળ ગોળ જવાબ આપ્યો અને તો આમાં ગ્રામજનો જો ગામ થયેલ રજુઆત નો કોઈ નિકાલ આવતો હોય તો વ્યક્તિ ગત કરતા અરજદાર નું શુ થતું હશે ? તો શું આ ગ્રામ સભા ખાલી ફોટા પડાવવા માટે યોજતા હશે કે પછી સરકાર દ્વારા લાગુ પડતાં તંત્ર દ્વારા આની કોઈ નોંધ નહી લેતા હોય કે પછી કોઈ ના કહેવાથી ઠરાવો પણ કોઈ અધિકાર પહોંચાડાય કેમ નથી ? તો ગ્રામ સભા આજે ફરી જુના મુદા વિષે ચર્ચા કરી પણ ખાલી કાગળ ઉપર સહી લય ને ફોટા પાડી ને સભા થયેલ તો આમાં ગામ લોકોને કહેવા છતાં હાજર શું રહે ?

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર