Sunday, September 22, 2024

માળીયાના બગસરા ગામે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી):માળિયા તાલુકાના બગસરા ગામની પ્રાથમિક શાળામાં ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિઃશુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું. આ કેમ્પનું આયોજન માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલે એ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલ હના સયુંકત ઉપક્રમે કરાયું હતું.

ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયુ હતું, આ કેમ્પનો લાભ ૧૭૦ લોકો દ્વારા લેવાયો હતો.

આ કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો તેમજ ગામના આગ્રણીયોએ દ્વારા આયોજકોનો અભાર વ્યક્ત કરાયો હતો. આ ફ્રી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવા માટે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગ દર્શન હેટળ પરબત બોરીચા, તાજમામદ મોવર અને વિપુલ પરમાર એ ભારે જેહમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર