Monday, December 23, 2024

માળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળિયા (મી) માં ઇદગાહ પાસે જેડાના વાડા વિસ્તારની બાજુમાં ખુલી જગ્યામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) માં ઇદગાહ પાસે જેડાના વાડા વિસ્તારની બાજુમાં ખુલી જગ્યામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો જુશબભાઇ ડાડાભાઇ કટીયા ઉં.વ-૫૨, અબ્દુલભાઇ નુરમામદભાઇ ભટ્ટી ઉં.વ-૫૬, જાનમામદભાઇ હબીબભાઇ જેડા ઉં.વ-૬૦ રહે. ત્રણે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મીં.‌તથા આમીનભાઇ જાનમામદભાઇ જેડા ઉં.વ-૩૨ રહે.મામલતદાર પાસે માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૨૪૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર