Sunday, January 19, 2025

માળીયા ફાટકથી ટીંબડી પાટીયા સુધી ભારે ટ્રાફિક જામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં લાભ પાંચમ બાદ ધંધા રોજગાર ખુલતા ફરી મોરબી શહેરના રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.

ત્યારે સવારે મોરબી રાજકોટ હાઇવે પર શનાળા રોડ પર બાયપાસ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે બપોરના બે વાગ્યાના સમયે માળીયા ફાટકથી ટીંબડી પાટીયા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં અનેક વાહનચાલકો ફસાયા હતા. માળીયા ફાટકથી થી ટીંબડી પાટીયા સુધી ટ્રકોની લાઈનો લાગી હતી. મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ માજા મુક્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર