મોરબીના માધાપરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
વધુ જુઓ
વાંકાનેરમાં NDPSના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ સાથે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં...
મોરબીના શનાળા ગામે યુવક સાથે ધાર્મિક વિધિ કરવાના બહાને 3.30 લાખની છેતરપિંડી
મોરબી: મોરબીના શનાળા ગામે એક શખ્સે યુવકને ધંધો રોજગાર બરોબર ચાલશે તે માટે વિધિ કરવાનું કહી વિધિના બહાને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. ૩,૩૦,૦૦૦ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા ગામે રહેતા ભરતભાઇ નરશીભાઈ સનારીયા (ઉ.વ.૩૯) એ આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગરી...
મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી ઘરેણાં ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સરદાર રોડ પર વિજય ટોકીઝ પાસેથી એકાદ મહીના પહેલા રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચુકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ ઇસમોને ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૬૫,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી...