Tuesday, November 26, 2024

વાંકાનેર પાસે આવેલ મચ્છુ -1 ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામોને કરાયા એલર્ટ

વાંકાનેર: વાંકાનેર તાલુકા પાસે આવેલ મચ્છુ -૦૧ પરિસ્થિતિ ૯૦% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવે ત્યારે મોરબી મોરબી -૨, લખધીરનગર , લીલાપર, મકનસર, વાંકાનેર, ધરમપુર, ઢુવા, ગારીયા, હોલમઢ, જાલસીકા, કેરળા, લુણાસરીયા, મહિલા, પાજપણંજ, પંચાસર, પંચાસિયા, રાણકપર , રશીકગઢ, રાતી દેવળી, શોભાળા, વઘાસિયા, વાંકાનેર , વાંકીયા, જોધપર, હસનપર, કોઠી ગામના લોકોને નદીના પટમાં અવર જવર કરવી નહી. વાંકાનેર પાસે આવેલ મચ્છુ -૧ ની ડેમની હાલની સપાટી F.R.L ૧૩૫.૩૩ મીટર લેવલ ૧૩૫.૦૬ મીટર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર