Friday, November 22, 2024

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર લાલપર ગામ પાસે આવેલ આધ્યશક્તિ ચેમ્બર -૦૨ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ચેકિંગ હાથ ધરતા લાલપર ગામ પાસે આધ્યશક્તિ ચેમ્બરમાં આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક શાહરૂખ યુનુસભાઈ મુલતાણી (ઉ.વ.૩૨) રહે. સિગ્નેચર સ્પાની ઓફિસમાં લાલપર ગામ તા. મોરબીવાળા પોતાની સાથે કામ કરતા કર્મચારીઓની માહિતી MORBI ASSURED એપ્સમા અપલોડ નહી કરી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માહિતી આપેલ ન હોય જેથી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર