મોરબી: કચ્છ – મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ સભા યોજશે.
તા. ૦૪-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ ૦૯:૩૦ કલાકે મોરબીના સામા કાંઠે ઉમા ટાઉનશિપમા ખાતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા યોજશે જેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રહશે ઉપસ્થિત.

