કચ્છ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલનની મોરબીમાં શુભેચ્છા મુલાકાત
મોરબી: મોરબીમાં લોકસભા -૨૦૨૪ ની ચુંટણીને અનુલક્ષીને કચ્છ-૧ લોકસભા ૨૦૨૪ ના ઉમેદવાર નિતેષ પરબતભાઇ લાલન મોરબી – માળિયા વિધાનસભા વિસ્તારના કાર્યકરો તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા સાથે તા. ૨૭-૦૩-૨૦૨૪ ને બુધવારે સાંજના ૪:૦૦ કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની બાજુમાં શિવ હોલ ખાતે શુભેચ્છા મુલાકાતનુ આયોજન કરવામાં આવશે.