Wednesday, April 16, 2025

કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે વિરપરડા ગામના પાટીયા પાસે સેવા કેમ્પનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે હાજીપીર સેવા કેમ્પ સમિતી વિરપરડા દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન સુમરા પરિવાર વિરપરડા દ્વારા કરવામાં આવે છે.

આગામી તારીખ 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી મોરબીના વિરપરડા ગામ હાજીપીર સેવા કેમ્પ સમિતી દ્વારા પીપળીયા ચાર રસ્તા થી 4 કિમી આગળ જામનગર હાઇવે પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર