વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને વાંકાનેર કોંગ્રેસ અગ્રણી જગદીશભાઈ કોબિયા, મહેશભાઈ કોબિયા અને અરવિંદભાઈ કોબિયાના માતૃશ્રી તેમજ લીંબાભાઈ કોબિયાના પત્ની સ્વ. મૈયાબેન લીંબાભાઈ કોબીયાનું ગત તારીખ ૧૭/૦૧/૨૦૨૧ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થ મૈયાબેન લીંબાભાઈ કોબીયાના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી અંતરથી પ્રાર્થના….
લી.
લીંબાભાઈ ભગુભાઈ કોબીયા
જગદીશભાઈ લીંબાભાઈ કોબીયા
મહેશભાઈ લીંબાભાઈ કોબીયા
અરવિંદભાઈ લીંબાભાઈ કોબીયા
